મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે અમે દિલથી તમારા આભારી છીએ અમારી આ ચેનલનો મકસત આપણા દેશમાંથી લુપ્ત થતા પ્રાચીન જ્ઞાનને આપણા સુધી પહોંચાડવાનો છે અમે આશા રાખીયે છીએ તમે તમારો કિંમતી સમય આપીને અમારા નાના સમાજ કલ્યાણ હેતુના કાર્યમાં તમે સહભાગી બનશો અને જરૂર થી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારો ઉત્સાહ વધારશો નમસ્કાર મિત્રો 🙏