Nikki's Vlogs

નમસ્કાર દર્શક મિત્રો નીક્કી વલોગ્સ માં આપનું સ્વાગત છે... હું તમને બતાવીશ ગુજરાતની અનેક નવી નવી જગ્યાઓ અને અવનવી વાનગીઓ.. અને સાથે સાથે વાનગીઓનો કેવો છે ટેસ્ટ તે પણ બતાવીશ.. જો તમે પણ ખાવાના શોખીન હોવ તો જલ્દી જોડાઓ અમારી ચેનલ સાથે તમને મજા પડશે એ વાત ચોક્કસ છે..
અને હા તમારા ધ્યાનમાં કોઈ સારા સ્થળ હોય જ્યાં સારી વાનગી બનતી હોય કે પછી તમને કોઈ સારી વાનગી બનાવતા આવડતું હોય તો તુરંત જ અમને કોન્ટેક્ટ કરો અને અમને સરનામું મોકલી આપો.. અમે ત્યાં આવીશું અને જોરદાર મજેદાર ચટપટો વિડીયો બનાવીશું...

Email id - [email protected]