નમસ્કાર દોસ્તો, મારી YOUTUBE CHANNEL Shailesh Vlog માં તમારું સ્વાગત છે. દરેક ગુજરાતીની માફક મને પણ અવનવું જમવાનું અને અલગ અલગ જગ્યાઓ પર ફરવાનું પસંદ છે.આ ચેનલના માધ્યમથી હું જે પણ જગ્યાઓ પર ફરવા જાવું છુ, તેનો અનુભવ તમારી સાથે શેર કરું છું. હું ઈચ્છું છું કે ગુજરાતની એવી જગ્યાઓ પર લોકોનું ધ્યાન જાય, જેના વિશે ઘણાં ઓછા લોકો જાણે છે.આશા છે કે મારા વીડિયો તમને પસંદ આવશે. જો વીડિયો પસંદ આવે તો તેને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં
હું છું તમારો મિત્ર શૈલેષ પુંજાણી, અને આપડી આ મનોરંજન ની દુનિયા મા તમારું સ્વાગત છે . આપડે આ ચેનલ મા ગુજરાતી vlog બનાવીએ . આ તો હજુ નાનકડી શરૂઆત છે, હવે તમારા બધાના સપોર્ટ થી જ આપડે આગળ વધી શકી.
તો આપડી ચેનલ ને subscribe કરી ને પરિવાર ના સભ્ય બની જાવ . Instagram મા પણ ફોલો કરવા નું ભૂલશો નહિ
જય જય ગરવી ગુજરાત વંદે માતરમ
Hi, I am a Solo Traveller,
For business enquiries -
[email protected]