video
2dn
video2dn
Найти
Сохранить видео с ютуба
Категории
Музыка
Кино и Анимация
Автомобили
Животные
Спорт
Путешествия
Игры
Люди и Блоги
Юмор
Развлечения
Новости и Политика
Howto и Стиль
Diy своими руками
Образование
Наука и Технологии
Некоммерческие Организации
О сайте
GALAXYMEDIABHAVNAGAR
news channel
galaxy news
galaxy media news
news bhavnagar
breaking news
bhavnagar news
bhavnagar samachar
gujrati news
24 hour news and entertainment channel in bhavnagar district
Contact no: 9898110125 / 7874003334
મહુવા તાલુકાના ખરેડ ગામમાં વરસાદના પગલે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા
મનપાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં ડોર ટુ ડોર કલેક્શન કરતી એજન્સીને કરોડો રૂપિયાની પેનલ્ટી કરાઈ
તળાજાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો
વેજોદરી ગામે વીજળી પડી હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો જેની પુષ્ટિ ગેલેકસી મીડિયા કરતું નથી
મહુવા તાલુકાનો માલણ ડેમ ચોથી વખત ઓવરફ્લો થયો
મહુવા તાલુકામાં ચોથા દિવસે ૩ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે જેના કારણે ખેડૂતોને મુંઝવી દીધા છે
કમોસમી ભારે વરસાદના પગલે શિહોર ગૌત્તમેશ્વર તળાવ ૧૩ મી વાર ઓવરફલો થયું
ઘોઘા ગામ નજીક પડી રહેલા વરસાદના પગલે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી
જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર દિવસથી વરસાદ વરસતા ખેડૂતોની હાલત કફોડી બની
ઘોઘા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા નદીઓ બે કાંઠે વહેતી થઈ અને કોઝવે પરથી પાણી વહેતું થયું
મોટી રાજસ્થળી પાલિતાણામાંથી ગાંજા સાથે બે શખ્સોને એસઓજી પોલીસે ઝડપી લીધા
ભાવનગરમાં ડોન ચોક નજીક અકસ્માત સર્જાયો હતો જેને લઈને અનેક તર્કવિતર્કો થઈ રહ્યા હતા
ભાવનગરમાં ચિત્રા વિસ્તારમાંથી ટાણા ગામે રહેતા યુવાનનો મૃતદેહ મળ્યો
બોટાદ જિ૯લામાં ખેતીમાં નુકશાન અંગે સર્વે ટીમની કરાઈ રચના અને ઝડપભેર કામગીરી પૂર્ણ કરવા આદેશ
બોટાદ રેલવેફાટક નજીક ટ્રેનની નીચેએક વ્યકિ્તએ પડતુમુક્યુ હોવાનુ પ્રાથમિક તારણઃવ્યકિ્તનુ મોત નીપજયુહતુ
બોટાદ આયર્ન કેસમાં નોંધાયેલી ફરિયાદ બાદ ધરપકડ ન થતા જીજ્ઞેશ મેવાણી આવ્યા મેદાનમાં
બોટાદ જિ૯લાના ખેડૂતોને સહાય આપવા માર્કેટિંગ યાર્ડના ચેરમેને મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને લખ્યો પત્ર
ભાવનગર શહેર અને જિ૯લામાં મોડી રાતથી કમોસમી ધોધમાર વરસાદ વરસ્યો
વરસાદે ખેડૂતોને તો રડાવ્યા તેની સાથે ખેતમજૂરોની રોજીરોટી પણ છીનવી લેતા મામલતદારને આપ્યું આવેદનપત્ર
તળાજા-ભાવનગર હાઈવે પર શેત્રુંજી નદીના પુલ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો
ભાવનગરના રૂવાપરી રોડ ઉપર રસ્તાની હાલત બિસ્માર : ટેકસ લેવાનો પણ રોડનું કામ થતું નથી
સાળંગપુર ઉતાવળી નદીમાં સફેદ ફીણ થયા હોવાનો વીડિયો વાયરલ થતા તપાસનો ધમધમાટ શરૂ થયો
સાળંગપુર મંદિર નજીક મહિલા અને જીઆરટીની મહિલા વચ્ચે કોઈ બાબતે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી
પાલીતાણા પંથકમાં કમોસમી વરસાદથી સર્જાઈ તારાજી : ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી
પાલીતાણા પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો
કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં મોટું નુકસાન થતા ખેડૂતોએ કરી વળતરની માંગણી
ભાવનગરના ચિત્રા વિસ્તારમાં એટીએમમાં તોડફોડ કરી અને એક ટુ વ્હીલરને સળગાવ્યું હોવાનું સામે આવ્યું
જેસર તાલુકામાં વરસાદનો કહેર : ખેડૂતોના તૈયાર પાકને થયું નુકશાન ખેડૂતોની હાલત કફોડી બની
ભાવનગરના હાદાનગર વિસ્તારમાંથી જુગાર રમતા છ શખ્સોને એલસીબી પોલીસે ઝડપી લીધા
વરસાદના પગલે બોટાદ જિ૯લા પંચાયત પ્રમુખે રાજ્યના મુખ્યપ્રધાનને અને કૃષિમંત્રીને કરી રજૂઆત