નમસ્કાર વિદ્યાર્થીમિત્રો
અમારી યૂટ્યૂબ ચેનલ ''GURU GYAN SHALA'' માં તમને EDUCATION ને લગતા તમામ વિડિયો જોવા મળશે.અને તમામ વિષયના પેપર સોલ્યુસન મૂકવામાં આવશે. અને જનરલ નોલેજ અમુક પ્રશ્નો ના શોર્ટ ટ્રિક રીતે સમજાવવામાં આવશે. તેથી અમારી ચેનલ ગુજરાતી મીડિયમ ના દરેક વિધાર્થી ને ઉપયોગી નીવડી શકે છે. તો અમારી ચેનલ ને આજેજ SUBCRIBE કરવી.