જય માતાજી મિત્રો માંરી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે
આ ચેનલ પર તમને ખેતી ના બ્લોગ જોવાં મળ છે તેમજ ખેતી ને લગતા તમામ પ્રશ્ન જવાબ મળ છે ખેતર માં વિવિધ ઓજારો નિ માહિતી મળ છે તેમજ મારા જીવન વિશે જાણવા મળ છે
તો વાટ કોની જોવો સો આજે જ મારી ચેનલ માં જોડાય જાવ ને મેળવો ખેતી નિ લગતી તમાંમ માહિતી...
હમારી ચેનલ મા બીજું ઘણું બધું
ગામડા ની વાત
ગામડા ની મુલાકાત
ગામડા નું જીવન વિશે
ગુજરાતી સાહિત્ય
બાળ કલાકાર નિ મુલાકાત
બાળકો સાથે રમત ગમત કાર્યક્રમ
રાજકારણ થી ભરપુર વિડીયો
બાળ કલાકાર નિ મોજ
બાળ કલાકાર નાં દુહો
બાળકો સાથે મોજ
ગોવાળીયા નું જીવન વિશે
મારો પરિચય
માંરૂ નામ ભગુ ભાઈ કેશુ ભાઈ મકવાણા જીલો ગીર સોમનાથ જિલ્લામાં આવેલ ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હું રહું છું
તમને મારાં વિડીયો ગમતાં હોય ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાં વિનંતી
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
જય જય ગરવી ગુજરાત
જય જવાન જય કિસાન
જય માતાજી જય ચામુંડા માં
જય જવાન જય કિસાન
Thank you so much
Thank you for subscribe
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️