નમસ્તે મિત્રો....!!!
આ ચેનલમાં એજ્યુકેશન, જનરલ નોલેજ, યુટ્યુબ, ઇન્ટરનેટ અને ટેક્નોલોજીને લગતા વિડિયો અપલોડ કરવામાં આવશે, તેમજ ગુજરાત સરકાર અને ભારત સરકાર તરફથી બહાર પાડવામાં આવતી સરકારી ભરતીઓ વિશે માહિતી આપવામાં આવશે....તો મિત્રો આ ચેનલ ને સબ્સક્રાઈબ કરી તમારો સાથ અને સહકાર આપશો...
આ ચેનલ બનાવવાનો મારો માત્રને માત્ર એકજ હેતુ છે કે આ ચેનલના માધ્યમથી લોકોને સારી અને સમયસર માહિતી મળતી રહે. અને વધુમાં વધુ લોકોને આ ચેનલ મદદરૂપ થાય..........
આભાર.......
Contact Info :
Email : [email protected]