#🙏🏻🙏🏻 નમસ્કાર ખેડૂત ભાઈઓ તથા બહેનો આપણી આ યુટ્યુબ ચેનલ કૃષિ શાળા મા તમારુ હાર્દિક સ્વાગત છે.
તમને આ યુટ્યુબ ચેનલ કૃષિ શાળા મા ખેતીવાડીના પાકોમા આવતા રોગો અને જીવાતો ને કઈ રીતે નિયંત્રણ કરવુ તેના માટે ની દવાની ભલામણો અને તે દવાની સંપૂર્ણ માહિતી અહી આપવામા આવશે અને અમુક દવાની અમુક સચોટ ખાસિયત હોય છે તે ખાસિયત શુ છે..? એ પણ અહી જણાવવામા આવશે.
તેમ છતા ખેતીવાડીના પાકોમા થતા રોગો અને આવતી જીવાતો ને લગતા કોઈપણ પ્રશ્ન ખેડૂત ભાઈઓ તથા બહેનો ને મૂંઝવતા હોય તો વીડિયોમા કોમેન્ટ કરવી અથવા ફેસબુક થકી અમારો સંપર્ક કરવો. (https://www.facebook.com/profile.php?...) અમે તે પ્રશ્ન નો સચોટ ઉકેલ લાવવા પૂરતા પ્રયત્નો કરીશુ.
અને હા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ શાળા ને સબ્સ્ક્રાઇબ કરી તમારો સપોર્ટ આપો અને વીડિયોને લાઈક અને શેર કરો પ્લસ હજી એક વાત એ કે વીડિયોમાં કોઈ માહિતી ઘટતી હોય તો તે વીડિયોમાં કોમેન્ટ કરી તમારી ભલામણ આપો. તમારા અનુભવ રજૂ કરો અને તમારા પ્રશ્ન રજૂ કરો.
Krushi Shala YouTube channel.
Palak Savaliya
B.Sc. (HONOURS) Agriculture.
Contact No. : - 7359924517 .
જય જવાન જય કિસાન
🙏🏻🙏🏻