🔴RAVINDRA KHANT OFFICIAL🔴

હેલ્લો દોસ્તો,

હું તમારો પ્રિય મહીસાગર ગફુલી લોકગાયક રવિન્દ્ર ખાંટ અને આ મારી ઓફિશિયલ યૂટ્યૂબ ચેનલ છે, આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈ કોન ને દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારા દરેક અપડેટ તમારી સુધી પહોંચે, અને જેમ મારા આલ્બમમાં મદદ કરો છો તેમજ આ ચેનલ માટે મદદ કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો.

આ ચેનલ પર મારા રેકોર્ડિંગ ના વિલોગ્સ, ગુજરાતી, ટીમલી, ગફુલી, ભજન અને વીડિયો ગીત આવશે.

આપ સૌનો હાર્દિક આભાર 🙏🏻