આ ચેનલ 👉Sociology👈 નાં વિદ્યાર્થીઓ માટે છે. જેઓ B.A & M.A કરે છે અને UGC NET અને GSET પરીક્ષાની તૈયારી કરે છે.
અહીં તમને મળશે
🧠 Topic-wise MCQs સાથે explanation
📚 Previous year papers & full solutions
🎯 GSET / UGC NET માટે study strategy, tips & motivation
જો આ યુટ્યુબ ચેનલમાંથી તમને થોડી પણ મદદ થતી હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ👆 કરી દેજો વિડ્યો જોજો અને પસંદ આવે તો લાઈક❤️👍 અને શેર🙌 પણ કરજો...
Contact:
[email protected]