OM YOG JIVRAJBHAI ANGHAN

💐શરીર ના સર્વિસ સ્ટેશનમાં આપનું સ્વાગત છે💐
ભાગદોડ વાળી જિંદગીમાં સવારની બે કલાક આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે જીવરાજભાઈ અણધણ સાથે યોગા અભ્યાસ
સંગીત સાથે મનોરંજક અંદાજ મા શીખો હેલ્થી રહો મસ્ત રહો .....Stay fit stay healthy :)
એડ્રેસ : સંત તુકારામ ગાર્ડન વેડ ડભોલી રોડ કતારગામ સુરત 9879414484