સ્વાગત છે તમારુ અમારી You tube chanal Shree Madhav Gir Gaushala Rasulpara Gir જો તમને ગામડાનુ કલ્ચર, કુદરતી વાતાવરણ પસંદ હોય તો અમારી ચેનલ ને subscribe કરો.
અમારી ચેનલ મા ગીરના ગામડાની ગીર ગાય નો ઉછેર કરવા મા આવે છે.ગાય પૂજનીય છે.જો આપણે ગાય ના દુધ નુ મુલ્ય વર્ધન કરી તેમાંથી દહી,છાશ માખણ અને ઘી બનાવી એ તો ઉદ્યોગો ની સરખામણીમા નોંધપાત્ર આવક મેળવી શકીશુ.આપણી વૈદિક સંસ્કૃતી અને સનાતન ધર્મ મા ગાય ઉછેર નુ ઘણુ મહત્વ છે.ગાય ઉછેર એ અમારો શોખ છે અને અમને તેના પ્રત્યે પ્રેમ છે. જય શ્રી કૃષ્ણ, જય ગૌમાતા....
# ગીર ગાય ગૌ શાળા
# ગીર ની ગાય,ગામડુ,ખેતી
# ગીર ના ગામડાંઓમા ગાય ઉછેર
# જંગલી વનસ્પતિ ખાતી ગીર ગાય નુ ઘી ઉતમ ઔષધી યુક્ત
# Om organic mango farm
# Ghee
# 100% pure
# 100% natural
# 100% original