SJFarming Life

રામ રામ ખેડૂત મિત્રો
મારું નામ સાગર લાલકિયા BRS agronomy પૂરું કર્યું છે
એને ખેતીને લાગતા કોઈ પણ પાકમાં આવતા રોગ જીવાત ને લગતા પ્રશ્નો અને તેને કેમ નિયંત્રણ લેવા તેની.માહિતી અને સરકારી યોજનાં ખેડૂત ને લગતી તથા બજાર ભાવ અને અલગ અલગ ખેતીને લગતી ટેકનોલોજી વિજ્ઞાનિક રીતે થતી ખેતી અને હાયબ્રિટ બિયારણ ની માહિતી આપ સુધી પહોંચે અને ખેડૂતનું ખર્ચ કેમ.ઘટે અને આવક કેમ વધે તેના પ્રયત્નો કરશું
તો અમારી ચેનલ ને સબ્ક્રાઈબ કરવા નું ભૂલશો નહિ સાથે બીજા મિત્રો ને શેર કરવા નું પણ નહિ ભૂલવું આભાર

ખેડ ખાતર અને પાણી સમૃદ્ધિ લાવે તાણી

🇮🇳જય જવાન જય કિસાન🇮🇳

ખેતી માહિતી ચેનલ
ખેડૂત સમાચાર
સરકારી યોજના ની માહિતી
દવા ની માહિતી
ખાતર ની માહિતી
મગફળી ની ખેતી માહિતી
કપાસ ખેતી માહિતી
મરચી ખેતી માહિતી
તુવેર ખેતી માહિતી
હવામાન સમાચાર
વરસાદ સમાચાર
ખેતી ટેકનોલોજી માહિતી
ટ્રેક્ટર ની માહિતી
SJ Farming Life
Farming
Kheti mahiti
Khedut ni chenal
Dava ni mahiti
Agro ni mahiti
Navi dava ni mahiti
જંતુનાશક દવા ની માહિતી
વિજ્ઞાનિક ખેતી પધ્ધતિ
ખેડૂત
ખેતી