Khedut Samachar

🙏"નમસ્કાર ખેડૂત મિત્રો " 🙏
આપ સર્વે મિત્રોનું "ખેડુત સમાચાર" યુટ્યુબ ચેનલમાં સ્વગત છે . આજના તાજા સમાચાર, લોક સહાયક માહિતી , ખેડૂત અને લોક સમાચાર, સરકારની યોજનાઓ, પીએમ કિશાન યોજના વગેરે મુદ્દાઓના સચોટ અને ફટાફટ સમાચાર માટે ગુજરાતની સૌથી લોકપ્રિય આ ચેનલમાં જોડાય જાજો. જો તમે ખેડૂત છો તો આ ચેનલની મુલાકાત લો, માહીતી સારી લાગે તો સબસ્ક્રાઈબ કરવા ભુલશો નહિ. ખેડુત સુખી તો જગત સુખ.
જય કિસાન #khedut_samachar #khedutsahay
જય જવાન - જય કિસાન
સંપર્ક કરો - [email protected] મોં. નંબર - 820848423
ઓનર - ધર્મેશ બાંભણિયા
- ભગીરથ બાંભણિયા