GUJRATI SAHITYA WITH NIKUNJ

નમસ્કાર મિત્રો ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ ચેનલ મુખ્ય રીતે ગુજરાત માં આવતી ટેટ, ટાટ અને અન્ય ભરતી તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા ને લગતી માહિતી માટે બનાવવામાં આવી છે. જેમાં આપને આપની ભાષા માં અને સચોટ તેમજ ટૂંકમાં બધી જ વાત નું વર્ણન કરી દેવામાં આવે છે. તો જો હજુ ચેનલ માં જોડાયા નાં હોય તો જોડાઈ જજો.

This is Gujrati sahitya with Nikunj and I welcome you all to my gujrati sahitya with Nikunj YouTube channel. In this channel you can get all recruitment related news in Gujarati. So please don't forget to subscribe

સરકારી કર્મચારી, પેન્શનરો, નિવૃત્ત કર્મચારી, આઉટસોર્સિંગ કર્મચારી, વગેરે માહિતી

પેન્શનમાં વધારો

પગારમાં વધારો