Naran Valani

વિનંતી થી કહેવાનુ કે પુજ્ય કાનદાસ બાપુ ના જીવન ચરિત્ર અથવા જાતી વિશે ખોટી વાતો કરશો નહી તથા ખોટી કોમેન્ટ કરી ને અમારા કામ માં રૂકાવટ ન કરવા ખાસ વિનંતી પુજ્ય કાનદાસ બાપુ એ પોતાના જીવન ચરિત્ર ની વાતો પોતાના મુખ થી ક્યારેય કરી નથી
માટે પુજ્ય કાનદાસ બાપુ ના ભજનો સાંભળો તથા પુજ્ય કાનદાસ બાપુ ને યાદ કરી ભજન ને જીવંત રાખો

🙏🙏 જય દ્વારકાધીશ 🙏🙏

BHAJAN
Pragat piranu kandasji maharaj
Gujrati bhajano
Old bhajano
Kandas bapu bhajan
Desi bhajan
Desi santvani
Naran valani
Raju mokaria
Kandas bapu