Gujju in world

કેમ છો મારા વ્હાલા મિત્રો મારી youtube ચેનલ Gujju in world માં તમારું સ્નેહ ભર્યું સ્વાગત છે.જીવનમાં મુસાફરી એક અલગજ સુંદર અનુભવ છે. દરેક ગુજરાતી ની જેમ મને પણ અલગ અલગ જગ્યાએ ફરવાનું અને અવનવું જમવાનું પસંદ છે.આ ચેનલના માધ્યમથી હું ભારતમાં અને વિદેશમાં અલગ અલગ જગ્યાએ ફરવા જાઉં છું
તેનો અનુભવ તમારી સાથે શેર કરું છું. હું ઈચ્છું છું કે ગુજરાતની એવી જગ્યાઓ પર લોકોનું ધ્યાન જાય, જેના વિશે ઘણાં ઓછા લોકો જાણેછે. ગુજરાતના મંદિરો, પર્વતો, જંગલો, નદીઓ, શહેરો અને ફરવાના પ્રવાસન સ્થળોએ જઈ તે જગ્યા વિશે વધુમાં વધુ જાણકારી આપવાનો મારો ઉદ્દેશ્ય છે. આશા છે કે મારા વીડિયો તમને પસંદ આવશે. જો વીડિયો પસંદ આવે તો તેને લાઈક, શેર કોમેન્ટ કરી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.

જય જય ગરવી ગુજરાત
વંદે માતરમ

Hello friends, Welcome to "Gujju in World" I created this Channel On 2020. I am from Gujarat I upload Travelling and Lifestyle videos, I love to share my experience with all of you and share it with the world. Please subscribe to "Gujju in World" .
Thanks