Shreeji prasadam by Rakesh prajapati

make vegetarian indian satvik recipes that are easy to cook and good to eat. Watch our videos to discover intresting and delicious recipes.

જય સ્વામિનારાયણ, મારી યૂટયૂબ ચેનલ "shreeji prasadam by Rakesh Prajapati" માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ ચેનલ પર તમે રોજબરોજ ઘરે સરળતાથી બનાવી શકાય તેવી સાત્ત્વિક વાનગી, ફરસાણ, ચાટ, ગરમ નાસ્તા, કોરા નાસ્તાના વિડીયો જોઈ શકો છો. દરેક વિડીયોમાં અમારો પ્રયત્ન એવો હોય છે કે સરળ ભાષામાં અને પરફેક્ટ માપ ટીપ્સ સાથે વાનગીની રીત પ્રસ્તુત કરી શકીએ.જય સ્વામિનારાયણ.