ભારત દર્શન યૂટ્યૂબ ચેનલમાં ભારત ના બધા રાજ્યો, તેના જિલ્લા, તેના તાલુકા અને તેના ગામડાની વિસિસ્તા ક્લચર જોવા લાયક સ્થળ ની શોર્ટ અથવા વિડિઓ દ્વારા તમને માહિતી આપવા માં આવશે. આ ચેનલ એક બ્લોગ અને રેગ્યુલર વિડિઓ ભારત ની વિવિધતા માં એકતા વિશે જાણવાનો પ્રયાસ કરવા માટે ફરવા માટે ની રિસેર્ચ માં મને જે જાણવા મળે સે તે મારા દ્વારા તમને જણાવવા નો પ્રયત્ન કરીશ.
Bharat Darshan YouTube channel will provide you with information about all the states of India, its districts, its talukas and its villages, places worth visiting and culture through short videos or videos. This channel is a blog and regular video to try to know about the unity in diversity of India, I will try to tell you what I find out in my research while traveling.
CHANNEL; LINK:-
Gmail. :- [email protected]