Ritesh Khatri official

Ritesh khatri channel

આ ચેનલ માં ગણિત વિષય ના નવા અભ્યાસક્રમ પ્રમાણે ના વિડીયો અને સ્વાધ્યાય નું સોલ્યુશન, ગણિત અને વિજ્ઞાન ની અધ્યયન નિષ્પત્તિ ના વિડિયો, ગણિત વિજ્ઞાન ની એકમ કસોટી ના સોલ્યુશન, ગણિત વિજ્ઞાન ના પેપર ના સોલ્યુશન, સ્પર્ધાત્મક પરીક્ષાઓ ના પેપર સોલ્યુશન અને ganit- વિજ્ઞાન ને લગતા વિડિયો મૂકવામાં આવે છે. અને
આ ચેનલ માં એવા વીડિયો મૂકવામાં આવે છે જે શિક્ષકો શાળા ના પ્રવૃતિ ઓ કરાવે છે. અને તેમની પ્રવૃતિ દરેક લોકો સુધી પહોંચે તે માટે માટે નો એક નાનો પ્રયત્ન છે. તો તમે આ ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપનો સહકાર આપશો તેવી આશા..
કોઈ પણ વિડિયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો.
Ritesh khatri ના તમને બધા ને નમસ્તે.

કોઈને આ ચેનલ થી કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો [email protected] પર email કરવો