ખેડુતની ખોળે જન્મયા એટલે લાચાર નહી સમજતા હાથ ઉંચા કરી લીધા તો ભુખે મરશો બધા...!
Kheti
*"" ખેતીવાડી ""*
ખેતી એક સંપુર્ણ અને સ્વનિર્ભર વ્યવસાય છે. જગતનો *તાત એટલે બાપ* કહેવાતા ખેડુતના હાથમા એટલી આવડત અને શક્તિ હોય છે કે તેને ઇશ્વર-પ્રકૃતી સિવાય કોઇ લાચાર ન કરી શકે. દુનિયા આખીના પેટની ભુખ ઠારવાનુ કૌવત એક માત્ર
*""ખેડુતના બાવડામાં"
જ હોય છે.
કુદકેને ભુસકે વધતી વસ્તી ને કારણે.. ચાહે દુનિયાની કોઇ પણ સત્તા કે મહાસત્તા કેમ ન હોય., આવનારા નજીકના સમયમાં
ખેતીને સૌથી વધારે છે
*"" ખેતીવાડી""*
પ્રાકૃતિક ખેતીને અનુસરતો ખેડુત ક્યારેય બેકાર ગરીબ કે લાચાર નહિ રહે. પ્રાકૃતિક ખેતી, આધુનિક વિજ્ઞાન કે ટેકનોલોજીની ઓશીયાળી નહિ રહે.અનેક ધંધા બંધ થય ગયા અને ભુલાય સુદ્ધા ગયા છે પણ પાછલા ૫૦૦૦ વરસથી અનેક ચડાવ ઉતાર આવ્યા પછી પણ ખેતીનો વ્યવસાય અડીખમ ઉભો છે અને માણસને જ્યાં સુધી પેટ છે ત્યાં સુધી રહેશે.
ગમે એવા ભુખમરામા પણ પોતાનુ પેટ ભરવા માટે ખેડુત સ્વનિર્ભર તો રહેશે જ.
*""આવનારા સમયમા બજારનો માલીક ખેડુત હશે"".*