વ્હાલા ભાઈઓ, બહેનો અને વડીલોને શૈલેશ જોષીના વંદન
🙏🏻🙏🏻🙏🏻
મિત્રો,
મારી આ " જોય એન્ડ સોશિયલ " ચેનલ પર,
હું આપને ચેનલનાં નામ પ્રમાણે,
હસી, ખુશી, હંગામા, ને સાથે-સાથે, ખુશહાલ જીવન માટેના,
જીવન ઉપયોગી પ્રેરક સુવિચારો, સુવાક્યો, કવિતાઓ, ગીતો, તેમજ નાની/મોટી વાર્તાઓ, ઓડિયો માધ્યમથી, તેમજ શોર્ટ ફિલ્મના માધ્યમથી આપતો રહીશ, અને હું પૂરતો પ્રયાસ કરીશ કે,
તમારી ઉત્સુકતા, અને ઉત્સાહ બેવડાતો રહે,
તો મારા આ પ્રયાસને લાઈક, સેર ને સબસ્ક્રાઈબ કરી,
મારી કામ કરવાની ક્ષમતામાં વધારો કરવા નમ્ર વિનંતી👍
ધન્યવાદ🙏🏻
શૈલેશ જોષી
Joy And Social