જય સ્વામિનારાયણ to All Devotees
અમારી ચેનલમાં હરિભક્તોને ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજને વિશે મહિમા દૃઢ થાય માટે ખૂબ મેહનત લઇને વિડીયો બનાવીને અપલોડ કરવામાં આવે છે, જેમાં Bapsનાં વિદ્વાન સંતોનાં પ્રવચનો, નિત્ય સ્વાભાવિક ચેષ્ટા, શ્રીહરિની મૂર્તિનાં પદો તેમની નયનરમ્ય મૂર્તિના દર્શન સાથે, ગુણાતીત ગુરુઓના કીર્તનો તેમનાં વિશિષ્ટ દર્શન સાથે, સત્સંગદીક્ષા ગ્રંથના શ્લોકો ગુજરાતી તેમજ સંસ્કૃતમાં ઓડિયો અને શબ્દો સાથે વિગેરે...
We also brings new BAPS Swaminarayan katha by Mahant swami maharaj, Pramukhswami maharaj and Saints and Pravachan, Motivational Speech, and more which gives you peace and add value in human life.
BAPS swaminarayan, gyanvatsal swami, gyanvatsal swami pravachan, gyanvatsal swami motivational speech, gyanvatsal swami latest video, swaminarayan latest video, motivational speech, baps katha, baps kirtan, baps pravachan, baps aarti,
#Swaminarayan
#BAPS
#BAPSchesta
#swaminarayanbhakti
#mahantswamimaharajchesta
#psm100