Shree Sonal Sound

જય માતાજી
દર્શક મિત્રો આપનુ શ્રી સોનલ સાઉન્ડ યૂટ્યૂબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે...
આ ચેનલમાં આપને ચારણ આઈશ્રી પરમા માતાજીનાં મુખેથી શિવ મહાપુરાણ, શ્રીમદ્દ દેવી ભાગવત કથા,શ્રીમદ્દ ભાગવત કથા,શ્રીરામ નવાહન પારાયણ, રામકથા,મહાભારત જેવી અદભૂત કથાઓ તેમજ દરેક કલાકારોનાં સંતવાણી, લોકડાયરો, ચારણી રમત અને દાંડિયારાસના લાઈવ કાર્યક્રમો જોવા અને સાંભળવા મળશે...

પૂજ્યશ્રી પરમા માતાજીની ઉપરોકત કથાઓનાં આયોજન અને સાઉન્ડ સર્વિસ માટે અમારો સંપર્ક કરો..
શ્રી સોનલ સાઉન્ડ રમેશભાઈ ગઢવી જામ ખંભાળીયા મો.9426442341

શ્રી સોનલ સાઉન્ડ યૂટ્યૂબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી
આ ચેનલની લિંક આપના વોટ્સએપ ગ્રુપમાં ફોરવર્ડ કરી લાઈક અને કોમેન્ટ કરો...અને આપનો અભિપ્રાય જણાવવા વિનંતી....
રમેશભાઈ ગઢવીનાં જય માતાજી