Hello friends swagat hai aapka Hamare YouTube channel Dabhi hemant per.🤗
▶️ મિત્રો હું ડાભી હેમંત, જામનગર રિલાયન્સ (agency) મા નોકરી કરું છુ અને પાર્ટ ટાઈમ એ.સી. ફ્રિજ ઈન્સ્ટોલેશન અને રીપેરીંગ કામ પણ કરું & મિકેનિકલ ને લગતા..
રજા હોય ત્યારે ગામડે ખેતી પણ કરીયે,
▶️ દોસ્તો મારી ચેનલ મા આ વિષય ઉપરના વિડીયો મલસે (ભાષા= ગુજરાતી & હિન્દી)
🟣નોકરી,
🟣ટેકનિકલ,
🟣ખેડૂત ભાઈ,
🟣Knowledge.
🟣HVAC, mechanical releted
🟣અને સરકારી યોજના રીલેટેડ વિડિયો મળતા રહેશે
💖આશા કરું છુ ચેનલ ને સબસ્ક્રાઈબ જરુર કરસો💖
જય હિન્દ, વંદે માતરમ્ 🇮🇳
જય જવાન, જય કિસાન 🌾
🙏🏻જય દ્વારકાધીશ 🙏🏻