Raj Bambhaniya

મિત્રો.. ગુજરાતમાં દરેક કોલેજ & યુનિવર્સિટી ની એડમિશન પ્રક્રિયા (અપડેટ & ફોર્મ) વિશે માહિતી મેળવવા માટે અને NEET GUJCET JEE BOARD એક્ઝામ વિશે લેક્ચર,જાણકારી વગેરે માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો😊

Subscribe our channel to get all information regarding to admission process of all Branch in university.

Plz subscribe and support 🤝

Share this channel with your friends👭👬


આ ચેનલમાં તમને NEET, JEE, GUJCET અને BOARD ની પરીક્ષા વિશે બધુ જ મળી રહશે.

ગુજરાતમાં દરેક કોર્સ, કોલેજ અને યુનિવર્સિટી ની એડમિશન પ્રક્રિયા વિશે ની અવનવી અપડેટ તમે આપણી ચેનલ પરથી મેળવી શકશો.

તમે આ ચેનલ પરથી નીચે મુજબના કોર્સની માહિતી મેળવતા રહશો..
Medical
Paramedical ( Nursing & etc)
Agriculture
Fisheries
Veterinary
Engeenering
Farmacy
BSc
etc...

આ ઉપરાંત તમે નીચે મુજબ ની પણ કેટલીક માહિતી મેળવી શકશો..
Hostel😊
Scholarship😍
New courses
New college & university
Education regarding news
Yojana & Sahay😌
Career guidelines 😇
Job updates
and more...


મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો
તમારા મિત્રો સાથે ચેનલ શેર કરો