Umiya Shakti Mandal

🙏🙏જય શ્રી ઉમિયા માં 🙏🙏જય શ્રી કૃષ્ણ🙏🙏

ઉમિયા શક્તિ મંડળમાં દરેક સત્સંગી ભાઈઓ અને બહેનો નું સ્વાગત છે.
અમારી યૂટ્યૂબ ચેનલનો એકજ ઉદેશ કે ભગવાનની સેવામાં ભક્તિ ભાવ અને શ્રદ્ધા પૂર્વક પ્રભુના ગુણગાન રજુ કરવાનો છે. અમારા વિડીઓમાં અમે જુના ભજન,નવા ભજન, લોકગીત, સંતવાણી, છંદ, આરતી, માતાજીના થાળ જેવા સત્સંગી વિડિઓ રજુ કરીયે છીએ.
આશા રાખીયે કે અમારા તરફથી રજૂ કરવામાં આવતા પ્રભુના ગુણગાન આપ સહુને ગમશે. આપના તરફથી કોઈ અભિપ્રાય કે સલાહ સૂચન હોય તો ચોક્કસ થી મોકલી આપશો જેને અમે સ્વીકારીને અમે અમારા વિડિઓ વધુ સુંદર રીતે તમારા જેવા સત્સંગી ભક્તોને રજૂકરવાનો પ્રયત્ન કરીશું.

અમારા વિડિઓ તમને પસંદ આવેતો SHARE અને SUBSCRIBE કરીને અમારો ઉત્સાહ વધારશો એવી આશા રાખીયે.

અમારી ચેનલને જોવા માટે આપનો કિંમતી સમય આપવા બદલ ઉમિયા શક્તિ મંડળ તરફથી દરેક સત્સંગીનો ખુબ ખુબ આભાર.

🙏🙏જય શ્રી ઉમિયા માં 🙏🙏જય શ્રી કૃષ્ણ🙏🙏