અમારી ચેનલ માં બધા ખેડૂત ભાઈઓ અને બહેનો નું સ્વાગત છે
અમારી ચેનલ નો હેતુ એ છે કે બધા ખેડૂત ભાઈઓ અને બહેનો ને બજાર ભાવ ની માહિતી આપવાનો છે .
રોજ ના માર્કેટ યાર્ડ ના ભાવ ની માહિતી આપવા માં આવે છે.
અનાજ કઠોળ શાકભાજી અને તેલીબિયાં પાકો ના માર્કેટ યાર્ડ ના ભાવ ની માહિતી રજૂ કરીએ છીએ.
તો ખેડૂત ભાઈઓ અને બહેનો અમારી ચેનલ ને subscribe કરો.
આ ચેનલ માં આપવા માં આવતી જાણકારી ફક્ત તમને માહિતી આપવાનું છે . આભાર.