Education with fun

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો અને વાલીગણ, આ શૈક્ષણિક ચેનલ મા આપનું હૃદયપૂર્વક સ્વાગત છે. અમારી ચેનલ સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ ચેનલ પર આપને શાળાકીય પ્રવૃત્તિઓ તેમજ નિબંધ લેખન, વિચાર વિસ્તાર, પત્ર લેખન, વાર્તા લેખન વગેરે જેવા લેખન વિભાગ ને લાગતા વિડિયો જોવા મળશે તેમજ શાળાકીય પ્રવૃત્તિ અને વર્ગખંડ રમતો તેમજ કોયડાઓને લગતા શોર્ટ વીડિયો જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો અમારા પ્રોત્સાહન માટે એક લાઈક અને કોમેન્ટ માં આપનો અભિપ્રાય જરૂર આપશો જી. This channel is education based, helpful for students and teachers. we aspire to develop students learning enjoyable. we aim to produce fun learning videos with animation and informative knowledge.