આ ચેનલ પ્રજ્ઞા ના વિડીયો, ધોરણ 1,2 ના તમામ વિષયોની માહિતી તથા ધોરણ 3 થી 8 ના તમામ વિષયોની માહિતી તથા અન્ય શૈક્ષણિક વિડિયો તથા ઉખાણાં સુવિચાર, વાર્તા, બોધ કથા માટે બનાવેલ છે. આપ બાળકો ને કરવામાં આવતી એક્ટિવિટી તથા શૈક્ષણિક વિડિયો અને ઉખાણાં ,સુવિચાર , વાર્તા,બોધ કથા આપ આ ચેનલ પરસરળતા જોઈ શકશો