Free of cost Teacher, writer, Helper, those who r needy.
I don't like to begg 'LIKES' & 'SUBSCRIPTION'!!
If my knowledge helpful someone, its only the great achivement for me.
Plz, show me my mistakes, if you have respect, towards me.
Thank you.
હું સાયન્સ ગ્રેજ્યુએટ શિક્ષિકા છું. જ્ઞાનની કોઈ સીમા નથી. મારૂં જ્ઞાન પરમાણુ જેટલું ય નથી. છતાં જે કંઈ છે તેનાથી ભૂતકાળમાં મારા ઘણાં બાળકોને ફાયદો થયો છે.
જે બાળકોને શિક્ષકો ડોબો/ઢ/જેવાં અપમાનિત શબ્દોથી નવાજતા હોય એમનામાં આત્મવિશ્વાસ નો સંચાર કરી એમને ગણિતમાં રસ લેતાં કરવા છે.
મારી પાસે લેટેસ્ટ ટેકનોલોજી નો અભાવ છે, છતાં જે છે તેનાથી આ નિઃસ્વાર્થ સેવાયજ્ઞમા મંડી જવું છે.
ઉપરવાળો દરેકનું કલ્યાણ કરે.
ધો-6/7/8/9/10 નો કોઈપણ પ્રશ્ન કે બાળકોની વ્યક્તગત સમસ્યા કમેન્ટ કરી જણાવજો. શકય હશે તેટલી રીતે ઓનલાઈન આપણે કામ કરીશું.
મને લાઈક/સબ્સ્ક્રાઇબ ની કોઈ ભૂખ નથી. ગુજરાત ના લાખો બાળકો માંથી જે બે-ચાર ને મારા વિડીયો મદદરૂપ થાય તો મારી મહેનત સફળ!!