Weather of India

આ ચેનલ માં અમે આપશુ સૌરાષ્ટ્ર ગુજરાતના હવામાન અને વરસાદની માહિતી અને વૈજ્ઞાનિક પેરામીટરો ના એનાલિસિસ દ્વારા સચોટ અને સટીક આગાહી...આ ઉપરાંત રોજબરોજ ના જીવન અને સામાન્ય માણસને લાગુ પડતા અગત્યના મુદ્દાઓ તથા ઘટનાઓ ની માહિતી અને ઊંડા અધ્યયન થી તારવેલા ઉપાયો દ્વારા અનેક સમસ્યાઓનું સમાધાન....અમારા અગાઉ પ્રસિધ્ધ થયેલા વિડિઓ જુઓ અને તમને પસન્દ આવે તો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો...આભાર.