નમસ્કાર ખેડૂત મિત્રો આ ચેનલ કૃષિ માહીતી માટે બનાવવા માં આવી છે. ખેડૂતભાઈઓને એક જ ચેનલ માં બધી માહીતી મળી રહે અને ખેતી માં પ્રગતિ કરી શકે.
આ યુ ટ્યુબ ચેનલ માં જે માહીતી મળે તે યોગ્ય અને ખેડુતો ના હિત માટે જ આપવા મા આવે છે.બીજા ખેડૂત નો અનુભવ અને અમે જે રિઝલ્ટ જોયું હોઇ તેની માહિતી આપવા મા આવે છે.
ખાસ કરી ને આ ચેનલના માધ્યમ થી ખેતી, પશુપાલન, નવી નવી ખેતી ની પદ્ધતી, સરકારી યોજનાઓ, ખેડુતો માટે કાયદા કાનૂન, રોગ જીવાત નિયંત્રણ, દવા વિશે સંપૂર્ણ માહિતી, આ બધી માહિતી ગુજરાતી ભાષા માં મળશે.
ખેડૂત ભાઈઓ તમારો ખુબ ખુબ આભાર કે તમે આ ચેનલ સાથે જોડાયેલા છો મને પણ આનંદ થઈ છે કે તમને ખેતી વિષે નવું નવું જાણવું અને શીખવા નો રસ છે.