નમસ્તે મિત્રો,
આ ચેનલ પર તમને સંસ્કૃત અને ગુજરાતી વિષયનું અધ્યયન કરાવીશ.
તથા આ ચેનલ પર તમને મળશે આપડી સંસ્કૃતિ તથા વૈદિક પરંપરા ને જાળવવા માટે મંત્રો અને સ્તોત્રો ના ઉચ્ચારણ, અનુવાદ એનો અર્થ બધું વિસ્તારથી સમજસુ.
જે જોવા અને શીખવા આ ચેનલને Subscribe કરી Notification ચાલું રાખો.
- વિવેક પઢિયાર.