નમસ્કાર મિત્રો અમારી tulshi baraiya ચેનલ માં કોમેડી, ગામડાના vlog ,life stile vlogs વગેરે વિષયો પર વિડિયો મુકવામાં આવશે તમને અમારા આ વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા પ્રતીભાવ કોમેન્ટ માં જણાવો, દરેક વ્યક્તિ ને ભગવાન નિરોગી અને લાંબુ આયુષ્ય આપે તેવી પ્રાર્થના .... નમસ્કાર!