Village Physical Defence Academy

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી YouTube ચેનેલ મા અહીંયા તમને phiyscal, running, yoga, Gym અને mediation, હેલ્થ અને ભરતી ને લગતી બધીજ માહિતી તમને અહી મળશે🏃🏋️🤸🧘🏻

specially Army, ssc gd, Gujarat police, forest and sports અને physical ને લગતી તમામ ભરતીની માહિતી તમને અહી મળશે અને સાથે સાથે gym, yoga, running & mediation ને લગતી માહિતી હશે એના તમને ઘણા બધા ફાયદા પણ થશે પોતાની લાઇફસ્ટાઇલ માં સામેલ કરવાથી🏃🏻🤝💯👍🏻 તો subscribe કરો આપણી ચેનલ
💂🏻Village Physical Defence Academy 💂🏻

First video uploaded Date:- 1/11/2023
1000 Subscribed completed :-24/12/2023
🎉 બસ 54 દિવસ માજ આપણા 1K subcribe થય ગયા હતા 🤝❤️🤗 બધાનો દિલ થી આભાર 🙇🏻બસ આજ રીતે સાથ આપતા રહેજો 🙏🏻

નામ:- રાઠોડ અલ્પેશભાઈ હરીભાઈ
મો ન:- 9898901503
સરનામુ:- ગામ:- સરખડી, તાલુકો:- કોડીનાર, જીલ્લો:- ગીર સોમનાથ, રાજ્ય:- ગુજરાત, દેશ:- ભારત.
Profile:- 🏃🏻આરોગ્ય અને 🧘🏻યોગ અભ્યાસક્રમને અનુસરનાર, ફિટનેસ ટ્રેઈનર, 🥇2 વખત આદર્શ રમતોત્સવમાં 3Km જલદ ચાલ, 200meter running અને સિનિયર ખોખો માં રાજ્ય લેવલે વીજતા.🏆