ધજા દેખી ધણી સાંભળે દેવળ દેખી દુઃખ જાય દર્શન કરતા રામાપીર ના મારા પંડ ના પાપ બળી જાય
----------------------------------------
🙏Jay Ramapir 🙏
----------------------------------------
🚩નેજાધારી યુવક મંડળ🚩 નરભાપુરા પ્રસ્તુત કરે છે રામદેવજી મહારાજ નું આખ્યાન 🙏
🔹️આખ્યાણ ના ઓર્ડર લેવામા આવશે 📩