gujarati bal vatika

મારી આ ચેનલ નું નામ છે બાલ વાટિકા.
હું મારી આ ચેનલ ઉપર નાના બાળકોને અભ્યાસ માટે મદદરૂપ થાય એવા વિડીયો અપલોડ કરીશ.
મારી આ ચેનલ ઉપર બાલમંદિર, બાલ વાટિકા તથા કેજી ૧ કેજી 2 કેજી 3 અને ધોરણ 1 થી 3 સુધી ના બાળકોને ઉપયોગી થાય અને બાળક એમાંથી કંઈક શીખી શકે એવો પ્રયત્ન કરીશ.
મારી આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો.