હકીકત એટલે વાસ્તવિક, વિશ્વાસપાત્ર અને મહત્વપૂર્ણ માહિતીનો ભંડોળ. દુનિયાના કોઇ પણ ખુણામાં વસતા ગુજરાતીઓને ગુજરાતની હૃદયસ્પર્શી વાતોથી જોડાઇ રહેવા માટેનું માધ્યમ.
રાજકારણ, ખેતી અને ખેડુત, શિક્ષણ, મહિલા અને સરકારના શાસનને લગતા મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ કરી જાગૃતિ લાવવાના પ્રયાસ સાથે કાર્યરત.
હકીકતનું લક્ષ્ય છે કે મહત્વના મુદ્દાઓ અને જનહિતને લગતા પ્રશ્નોને એક પ્લેટફોર્મ આપી જાગ્રુત અને સશક્ત સમાજનું નિર્માણ કરવું.
જટિલ મુદ્દાઓને એક સામાન્ય માણસની ભાષામાં રજુ કરીને લોકોમાં માહીતી પ્રત્યે રુચિ પેદા કરવાનો ધ્યેય.
હકીકત તમને દરરોજ મહત્વના સમાચારો તમારા સુઘી પહોંચાડશે.
આવો સાથે મળીને હેડલાઇનની પાછળના છૂપાયેલા સત્યને શોધીએ.
Instagram
🔗
https://www.instagram.com/hakikat_gujarati?igsh=MTdzM2xzbGlmdHh2YQ==