Ek Positive Safar

અમે Ek Positive Safar ચેનલ ના માધ્યમથી સફળ લોકોના ઈન્ટરવ્યુ લઈને તે કેવી રીતે સફળ થયા તે વાત પહોંચાડવા માંગીએ છીએ. જેમાં
You Tube માં સફળ વ્યક્તિ
Facebook માં સફળ વ્યક્તિ
Instagram માં સફળ વ્યક્તિ
સેવાકિય પ્રવૃત્તિઓ કરનાર
ધંધામાં સફળ વ્યક્તિ
બિઝનેસમાં સફળ વ્યક્તિ
ખેતીમાં સફળ વ્યક્તિ
પશુપાલન માં સફળ વ્યક્તિ
નાનામાં નાના વ્યક્તિ થી લઈને બિઝનેસમેન સુધીના તમામ એવા વ્યક્તિ કે જેઓ કંઈક સંઘર્ષ કરી આગળ આવ્યા હોય અને તેમની કહાની થી આપણે કંઇક Positive વિચાર લઈ શકીએ એવા તમામ લોકોના ઈન્ટરવ્યુ લેવાના છીએ.....
owner: Shiyal Vallabh
: Shiyal Chandu