કૃષિ માહિતી - ખેતીનો ખજાનો (Krushi Mahiti)

નમસ્કાર ખેડૂત મિત્રો

આપની યુટ્યુબ ચેનલ કૃષિ માહિતીમાં હું અશ્વિન કલસરીયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ ચેનલ ખેતીને લગતી તમામ માહિતીઓ આપવા માટે બનાવવામાં આવી છે. હું આપના સુધી સરળતાથી ખેડૂતલક્ષી માહિતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરતો રહીશ.

અહીં વિડીયો પર ખેતીને લગતી માહિતીને વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને ખોટા પ્રમોશન કરવાના નથી.

કૃષિ માહિતી - અશ્વિન કલસરીયા

જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન

આભાર