Lesson Book

Hello !
This is channel for Students and Teachers.
This will help in daily homework...
This channel is an innovative initiative e-content for the students of Guajarat.

ધોરણ ૬ થી ૮ અંગ્રજી વિષયના તમામ પાઠની એક્ટીવીટી અને તેના સવાલ - જવાબ સમજૂતી સાથે વિદ્યાર્થીઓ જાતે શીખી શકે.
વાલીઓ પોતાના બાળકનું લેશન જોઈ શકે.
આ ઉપરાંત શિક્ષકો પોતાના કાર્યભારને હળવો બનાવી શકે.
આવા ત્રિપરિમાણને ધ્યાનમાં રાખીને આ યુટ્યુબ ચેનલ બનાવવામાં આવી છે.
આ ચેનલ દ્વારા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ ઘર બેઠા વિડીઓ દ્વારા અભ્યાસ કરી શકે તે માટે આ ચેનલની શરુઆત કરેલ છે.

વિદ્યાર્થીઓ ઘર બેઠા ડિજીટલ માધ્યમથી અભ્યાસ કરી શકે તેમજ તેમને મુંજવતા પ્રશ્નોનો સરળ ઉકેલ મેળવી નિર્ધારીત ધ્યેય પ્રાપ્ત કરી શકે તે જ મારી ચેનલનો મુખ્ય હેતુ છે.
આ ચેનલ દ્વારા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ ઘર બેઠા વિડીઓ દ્વારા અભ્યાસ કરી શકે તે માટે આ ચેનલની શરુઆત કરેલ છે.

please LIKE and SUBSCRIBE this channel...

First subscriber 10 may 2020
100 subscribers 12 june 2020
200 subscribers 15 june 2020
500 subscribers 21 june 2020
1000 subscribers 11 july 2020