Khabarpatri.com એક એવુ ન્યૂઝ પોર્ટલ જ્યાં તમને એક જ મંચ પર દિવસભરનાં તમામ સમાચારો મળી રહેશે. તેમાં સ્થાનિક સમાચાર, સાંપ્રત સમાચાર, રાજકીય, ભારત તથા આંતરરાષ્ટ્રીય સમાચાર મેળવી શકશો. સાથે સાથે રાજનીતિ, સમતજગત, ટેકનોલોજી, બિઝનેસ, મનોરંજન, લાઈફસ્ટાઈલ, સ્વાસ્થ્ય, ફેશન, બ્યૂટિ, ધાર્મિક, વુમન વિશેષ, તહેવાર વિશેષ સમાચાર પણ વાચી શકશો અને જમાના સાથે અપડેટ રહી શકશો.
ખબરપત્રી ગુજરાતનું એકમાત્ર એવું પોર્ટલ છે જેમાં સમાચાર અને સાહિત્ય સાથે જોવા મળશે. ખબરપત્રી પર આપ કવિતા, ગઝલ, લેખ, ટૂંકી વાર્તા તથા પુસ્તક પરિચય પણ મેળવી શકશો. ખબરપત્રી એક એવુ પ્લેટફોર્મ જે દુનિયાનાં કોઈ પણ ખૂણે વસતાં ગુજરાતીઓને ગુજરાત અને તમામ દેશ-વિદેશની માહિતી પૂરી પાડશે. તો દેશ- વિદેશની તમામ માહિતી અને અવનવું જાણો, તે પણ તમારી સ્ક્રીન પર ખબરપત્રી સાથે.
ટૂંકમાં કહીયે તો ગુજરાતીઓનું પોતીકું ન્યુઝ વેબ પોર્ટલ એટલે ખબરપત્રી.કોમ.