Dada ni daya
નમસ્કાર મિત્રો મારી youtude ચેનલમાં આપનું સ્વાગત છે. -અમારી ચેનલના સરકારની નવી યોજનાની માહિતિ આપવામાં અવેશે.
અમારા દ્વારા App(એપ્લિકેશન) બનવામાં આવી છે આ જેનું નામ છે સરકારી યોજનાની માહિતી આમ તેમે યોજનાંનો
✅ કોણ લાભ લઈ શકે છે
✅ કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે
✅ ફોર્મ ક્યાંથી ભરવાનું અને કેવી રીતે ભરવું
✅ ફોર્મની PDF મળી રહેશે તો આજેજ ઇસ્ટોલ કરો આ એપ
https://drive.google.com/file/d/1hheCfiFQ30zluAA7umUpDL2S9aQ1WCJ1/view?usp=drivesdk
- યોજનાના ઓનલાઈન ફોર્મ મોબાઈલ દ્વાર જાતે કંઈ રીતે ભરવા તેની માહિતી આપવાના આવીશે.
- સરકારી ભરતી અને તેનાં ફોર્મ મોબાઈલ દ્વારા કંઈ રીતે ભરવા તેની માહિતી આપવામાં આવશે.
- રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ, આધારકાર્ડને, આવકનાદાખલા અને જાતિના દાખલાને લગતા ઓનલાઈન કામ જાતે મોબાઈલ દ્વાર કંઈ રીતે કરવા તેં માહિતી આપવામાં આવશે.
*અમારી ચેનલના ઓનલાઈન થતાં તમાંમ કર્યો તેમ જાતે મોબાઈલ દ્વાર કંઈ રીતે કરવા તેની માહિતી આપવાના આવીશે.