નમસ્કાર ખેડૂત મિત્રો
👉 ખેડૂત પરિવાર માટે મહત્વની માહિતી! 🌱🚜
નમસ્કાર મિત્રો, હું કણઝારીયા નયન તમારું દિલ થી સ્વાગત કરું છું મારી આ યૂટ્યૂબ ચેનલ માં જેનું નામ છે Nayanખેડૂતપરિવાર(Nayanખેડૂતપરિવાર).
તમને નામ જોઈને જ અંદાજ તો આવી ગયો હશે, કે હું આ ચેનલ માં ગુજરાતના તમામ ખેતીને લગતી નવી યોજનાવો, ખેતીને લગતા સમાચાર,ઓર્ગેનિક ફાર્મિંગ, પશુપાલન, ડ્રિપ સિંચાઈ, નવીન ટેકનોલોજી તેમજ ખેતીને લગતી અન્ય માહિતી તમારા સુધી
પહોંચાડવાનો પ્રયત્ન કરીશ અને એ પણ દેશી ભાષામાં.
જો તમને અમારી વિડિયો બનવા પાછળ ની મહેનત દેખાય અને વિડિયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડિયોઝને Like, Share, Comment કરવાનું ભૂલશો નહિ.
#ખેડૂતભાઈ #Nayanખેડૂતપરિવાર#Nayan wild#khedutbhai
#GujaratiKhetiTips #KhedutParivar #OrganicFarming #FarmingInGujarati #AgricultureTips #NaturalFarming#nayan# gujrat #i ખેડૂત#ખેડૂત પરિવાર
https://www.youtube.com/@Nayanખેડૂતપરિવાર
જય જવાન જય કિસાન
આભાર.
ખેડૂત પરિવાર