∎ નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, વાલીમિત્રો તથા શિક્ષકમિત્રો,
આપણી ચેનલ પર ધોરણ 1 થી 12ના અભ્યાસક્રમને લગતા તમામ વિડીયો સોલ્યુશનનું બાળકો તદન ફ્રી માં અભ્યાસ કરી શકે તેવા પવિત્ર આશયથી મૂકવામાં આવે છે.
∎ આપણી ચેનલ પર ધોરણ 1 થી 12ના નીચે પ્રમાણેની PDF અને વિડીયો સોલ્યુશન ઉપલબ્ધ છે.
⇒ સ્વાધ્યાય, સ્વ અધ્યયનપોથી, ગાલા સ્વાધ્યાયપોથી, પ્રયોગપોથી, નક્શાપૂર્તિ, અંગ્રેજી ગ્રામર, ગણિત પ્રેક્ટિસવર્ક, નિબંધ, IMP પ્રશ્નો, એકમ કસોટી(પ્રશ્ન બેંક), ગાલા અસાઇનમેન્ટ, તમામ પરીક્ષાના પેપર સોલ્યુશન,
💲 paid promotion & business Inquiry
📧 Email Id : [email protected]
📳Whatspp : 8160135398