WWF વેનસડે ફોર વૂમન્સ ફંડામેન્ટલ લો (મહિલાઓના મૂળભૂત કાયદા માટે બુધવાર) જે તમામ બેન દીકરી કિશોરી મહિલાઓના કાયદા સ્ત્રી સશક્તિકરણ સમાનતાનો અધિકાર PC&PNDT ACT, MTP ACT, દહેજ પ્રથા, મહિલાઓની સમાન ભાગીદારી અને સન્માન, નોકરી ઉપર થતા જાતિય શોષણ , હિંસા, ઘરેલુ હિંસા, સક્ષમ કિશોરી અભિયાન, 181 અભયમ હેલ્પલાઇન વગેરે વગેરે પ્રકલ્પ મુદ્દા ઉપર જાગૃતિ અભિયાન સોશિયલ મીડિયામાઃ Facebook, Whatsapp, Instagram,Twitter, Youtube ખુલ્લું મૂકી શરૂ કરવાના છીએ. તમામ બેન દીકરી કિશોરીઓ મહિલાઓ અધિકારમાં જ્ઞાન, પદ, ઈજ્જત , અસ્મિતા, આઝાદી, સ્વતંત્રતાનું રક્ષણ કરશે અને કરાવશે. ચેનલ મા મુક્વામા અવતાં તમામ વિડિઓ કૉઈ પણ વ્યક્તિ લાગણી, ધર્મ , ને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ નથી.