સદ્ગુરુની ઓફિશિયલ ગુજરાતી ચેનલ.
આ ચેનલમાં જુઓ સદ્ગુરુના જ્ઞાન, વિવેક, હાસ્ય અને અંતરદૃષ્ટિ ભરપુર વિડીયો. આ બધા જ વિડીયો ગુજરાતીમાં ડબ કરવામાં આવ્યા છે. સદ્ગુરુ એક યોગી, યુગદૃષ્ટા, માનવતાવાદી અને આધુનિક ગુરુ છે, જેમને યોગના પ્રાચીન વિજ્ઞાન પર પૂર્ણ મહારથ પ્રાપ્ત છે. વિશ્વશાંતિ અને ખુશહાલીની દિશામાં નિરંતર કામ કરી રહેલા, સદ્ગુરુના રૂપાંતરણકારી કાર્યક્રમોથી વિશ્વના કરોડો લોકોને એક નવી દિશા મળી છે. દુનિયાભરમાં લાખો લોકોને આનંદના માર્ગમાં દીક્ષિત કરવામાં આવ્યા છે.
જુઓ:- isha.sadhguru.org