આ ચેનલ મહંત શ્યામ ભારતી જી બાપૂ ના છે !
આ યેનલ માં મોમાય મંદિર ભારતી બાપુ આશ્રમ નીલપર , કષ્ટભંજન હનુમાન મંદિર રાપર અને નારાયણ આશ્રમ માંડવી ના કાર્યકર્મ અને સંતવાણી ના ઓડિયો અને વિડિયો જોવા અને સાંભરવા મલશે .
મહંત શ્રી
મોમાય મંદિર ભારતી બાપુ આશ્રમ નીલપર પાટિયા રાપર કચ્છ
મહંત શ્રી
કષ્ટભંજન હનુમાન મંદિર અયોધ્યા પુરી રાપર
મહંત શ્રી
નારાયણ આશ્રમ માંડવી કચ્છ