11 અને 12 કોમર્સ તથા આર્ટ્સના વિધાર્થીઓને 100 % ઉપયોગી......શૈક્ષણિક હેતુ.
👌 અને જે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માંગે છે તેઓને સારું શિક્ષણ મળવું જ જોઈએ.....
✨️ મહેસાણા શહેરમાં ધો - 11 અને 12 માં અર્થશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયો છેલ્લા 21 વર્ષોથી અભ્યાસ કરાવી રહ્યો છું તો વિધાર્થીઓને ચોક્ક્સ આ અનુભવનો લાભ આપવા પૂરેપૂરા મનથી પ્રયાસ કરતો રહીશ.........
✨️ ગુજરાતના તમામ વિધાર્થીઓ કે જે સારો અભ્યાસ કરી પોતાની કારકિર્દી ઘડવા માંગે છે તેઓને સહકાર આપવાના હેતુને સિધ્ધ કરવા ધોરણ 11 અને 12 માટે અર્થશાસ્ત્ર વિષયના જુદા-જુદા પ્રકરણના Vidios મારી Youtube Channel પર મૂકી રહ્યો છું તો વિનમ્રતાથી આપ સર્વે ગુજરાતના વિદ્યાર્થીઓ મને સહકાર આપશો તેવી આશા રાખું છું.
🇮🇳 જય હિન્દ, જય ભારત, જય જય ગરવી
ગુજરાત, ભારત માતા કી જય 🚩
#jignesh Sir #અર્થશાસ્ત્ર #ધોરણ11કોમર્સ,આર્ટ્સ #ધોરણ 12કોમર્સ,આર્ટ્સ #પરીક્ષાલક્ષી #100% #viral Useful in exams #ધોરણ12 કોમર્સ SPCC #for board exam #trending #foryou #foryou #trading #education #આલેખ- વિશ્લેષણ #ગુજરાતી માધ્યમ